રેલવેએ રદ કર્યું 44 સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન બનાવવાનું ટેન્ડર, હરાજીમાં ચીની કંપની પણ સામેલ હતી​​​​​​​

Business
Business

લદ્દાખની ગલવાન ખીણમાં સીમા વિવાદ પછી ભારત તરફથી ચીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભારતીય રેલવેએ 44 સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન બનાવવાનું ટેન્ડર જાહેર કર્યું હતું. આ ટ્રેનોને બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે એક ચીની કંપની પણ હરાજી લગાવવામાં સામેલ હોવાના કારણે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ ટ્વિટ કરીને શુક્રવારે મોડી રાતે ટેન્ડર રદ કરવાની માહિતી આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.