કિંમત વધારા પર હીરો મોટોકોર્પનું વિધિસર નિવેદન

Business
Business

અત્રે નોંધનીય છે કે સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક્સ અને કીમતી ધાતુઓ સહિતની વસ્તુઓમાં કોમોડિટી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. અમે લીપ-2 છત્રછાયા હેઠળ અમારા બચત કાર્યક્રમને ગતિ આપી દીધી છે અને ગ્રાહકો પર બોજ ઓછો કરવા અને અમારા માર્જિનનું રક્ષણ કરવાના હેતુથી પ્રભાવને દૂર રાખવા પર કામ ચાલુ રાખ્યું છે.

કોમોડિટી ખર્ચના પ્રભાવને આંશિક સરભર કરવા માટે અમે 1લી જાન્યુઆરી, 2021થી અમલ સાથે રૂ. 1500 સુધી અમારી પ્રોડક્ટોની કિંમત વધારી રહ્યા છીએ. આ વધારો વિવિધ મોડેલોમાં હશે અને તેનું અચૂક પ્રમાણ અમારા ડીલરો દ્વારા ટૂંક સમયમાં જ જાણ કરાશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.