મહિનાની શરૂઆતમાં સારા સમાચાર, 19 કિલોનાં LPG ગેસમાં 30 રૂપિયાનો ઘટાડો

Business
Business

1 જુલાઈના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો ગેસ)ની કિંમતમાં 30 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો છે. ત્યારે રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહી કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટીને 1646 રૂપિયા થઈ ગઈ છે. પહેલા અહીં કિંમત 1676 રૂપિયા હતી. તેવી જ રીતે, આ કોમર્શિયલ સિલિન્ડર આજથી કોલકાતામાં 1756 રૂપિયામાં ઉપલબ્ધ છે. અગાઉ કોલકાતામાં કિંમત 1787 રૂપિયા હતી. ઈન્ડિયન ઓઈલની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, આજથી ચેન્નાઈમાં આ જ કોમર્શિયલ સિલિન્ડર 1809.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. પહેલા તેની કિંમત 1840.50 રૂપિયા હતી.

આ શહેરોમાં કિંમતો પણ જાણો

પટના – ₹1915.5

લખનૌ – ₹1758.5

​​દેહરાદૂન – ₹1716

વારાણસી – ₹1819 

ચંદીગઢ – ₹1666

ગુરુગ્રામ – ₹1653

નોઈડા – ₹1636.5

શિમલા – ₹1744.5

ભોપાલ – ₹ 1651

રાયપુર – ₹1855

જયપુર – ₹1668

રાંચી – ₹1804.5

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.