બાયજૂસ કંપની કર્મીઓની છટણી કરવાની તૈયારીમા જોવા મળી

Business
Business

બાયજૂસ કંપની ટૂંક સમયમાં ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય લઈ શકે તેમ છે.જેમાં આ કંપની 1000 જેટલા કર્મચારીઓની છટણી કરશે.આમ છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં તેની વેલ્યૂ 22 બિલિયન ડોલર રહી હતી.આમ આ વર્ષની શરૂઆતમાં કંપનીએ લગભગ 1,500 કર્મચારીઓની છટણી કરી હતી.બાયજુએ ખર્ચ અને કામગીરીને ટાંકીને લગભગ 1,500 જેટલા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.ત્યારે આ નિર્ણયથી ઘણા વિભાગો પ્રભાવિત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.