ગુજરાતમાં કોર્પોરેટ સેક્ટરમાં 60 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ

Business
Business

કોરોના મહામારીના કારણે મોટા ભાગના કોર્પોરેટ સેક્ટરમાં વર્કફ્રોમ હોમનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. ગુજરાતમાં કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા 60 ટકા કર્મચારીઓ અત્યારે વર્કફ્રોમ હોમ કામ કરી રહ્યાં છે. એટલું જ નહિં જે કર્મચારીઓ ઓફિસ જાય છે તેના માટે પણ કોર્પોરેટ કર્મચારીઓ માટે અનેક તકેદારી લેવામાં આવી રહી છે. આઇટી, એજ્યુકેશન, સર્વિસ, કન્સલ્ટીંગમાં સૌથી વધુ વર્કફ્રોમ હોમ કન્સેપ્ટ અત્યારે સૌથી વધુ ચાલી રહ્યો છે.

ફેક્ટરીમાં સુરક્ષાના માપદંડો અંગે એચસીસીબીના વી.પી જી સી રઘુએ જણાવ્યું કે અમારી કંપનીમાં સ્પષ્ટ આદેશ છે કે અમારા કર્મચારીઓ અને સહયોગીઓ જેમાં ગ્રાહકો, સપ્લાયરો અને સમુદાયો સમાવિષ્ટ છે, તેમના જીવનની સુરક્ષાથી વધારે કંઈ જ મહત્વનું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.