અર્થતંત્રમાં હવે ઝડપી રિકવરી, GST કલેક્શન અને પેટ્રોલ-ડીઝલની ખપતમાં વી-શેપ રિકવરીના સંકેત

Business
Business

અનલૉકની પ્રક્રિયાથી આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી પાટા પર આવવા લાગી છે. એપ્રિલમાં બધું જ ઠપ હતું. હવે જીએસટી કલેક્શન, પેટ્રોલ-ડીઝલની ખપત, ટોલ કલેક્શનમાં વૃદ્ધિ વગેરે મજબૂત રિકવરીના સંકેત આપી રહ્યા છે. આ ટ્રેન્ડ જળવાઇ રહેશે તો વી-શેપ રિકવરી એટલે કે અર્થતંત્રનું ઝડપી બાઉન્સબેક શક્ય જણાઇ રહ્યું છે. સીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બેનરજીએ આ દાવો કરતા કહ્યું કે એનબીએફસી સેક્ટરની ગ્રામીણ ક્ષેત્રોમાં અપાતી લોન સામાન્ય સ્તરના 80% પર પહોંચી ગઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.