કંસારી મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

કંસારી મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

151 યુનિટ બ્લડની બોટલનું દાન કરવામાં આવ્યું

ડીસા તાલુકા ગુજરાત શત્રિય ઠાકોર સેના આયોજીત બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક દાતાઓએ ભાગ લઈ કુલ 151 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. બ્લડ દાતાઓને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા.

સમાજસેવાની આ અનોખી પહેલ માટે તમામ  રક્તદાતાઓ, આયોજન ટીમ અને કંસારી ગામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ બ્લડ કેમ્પમાં ડીસા તાલુકા ઠાકોર સમાજના આગેવાન લેબજીભાઈ ઠાકોર, ડીસા તાલુકા ઠાકોર સેના પ્રમુખ બચુજી ઠાકોર, ભીલડી તાલુકા ઠાકોર સેના પ્રમુખ રાહુલ ઠાકોર તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *