Home / News / ડીસા ઉત્તર પોલિસે શંકાસ્પદ ગાય નું ધી ના કાર્ટૂન ભરેલી રીક્ષા ઝડપી.
ડીસા ઉત્તર પોલિસે શંકાસ્પદ ગાય નું ધી ના કાર્ટૂન ભરેલી રીક્ષા ઝડપી.
ડીસા ઉત્તર પોલીસે મગલવારે
હાઇવે ઉપર થી પસાર થતી એક લોડિંગ રીક્ષા અટકાવી તપાસ કરી તેમાં શંકાસ્પદ ગાય ના ઘી ના ૨૫ થી વધુ કાર્ટૂન ભરેલા હતા જેને તપાસ અર્થે કબજે લઈ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે