ઇકબાલગઢમાં નજીવી બાબતે યુવકે વેપારી પર તલવાર વડે હુમલો કરવા જતાં ચકમક.

ગુજરાત
ગુજરાત

અમીરગઢ તાલુકા ના ઈકબાલગઢ મથેકે બાઈકના પૈસા લેણદેણ બાબત્તે યુવક દ્રારા વેપારી પર તલવાર થી હુમલો કરતા વેપારીઓમાં રોષ.

અમીરગઢ તાલુકાના વેપાર ની દ્રષ્ટીએ હરણફાળ ભરી રહેલા ઇકબાલગઢ મા મુખ્ય બજારમાં આવેલ એક બાઇક ના પૈસાસ ની લેવડ દેવડ મામલે બોલાચાલી થતાં. ઉશ્કેરાઈ ગયેલ યુવકે દુકાન માં તલવાર વડે હુમલો કરવા ઘસી આવતા અન્ય વેપારીઓ અને ગ્રાહકો એ હુમલો કરનાર ને પકડી સમજાવી પાછો મોકલ્યો હતો પરંતુ વેપારી આલમમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. અને સમગ્ર વેપારીઓ એકઠા થઈ બઝાર બંધ કરી દેતા મામલો ગંભીર બન્યો હતો એથી પોલીસ તાત્કાલિક દોડી આવી હતી.

અને વધારે થવાને અરે આવેલ ઝઘડાને થાળે પડ્યો હતો અને મધ્યથી થઈ સમજાવટ ના પ્રયાસો કરી રહ્યા છે આ મામલે વધારે કોઈ માથાકૂટ ન થાય તે માટે હાલમાં ઇકબાલગઢ મા પોલીસ કાફલો ખડકી દેવામાં આવેલ છે જયારે હુમલો કરનાર ઇસમની અટકાયત ન થાય ત્યાં સુધી બજારો બંધ રાખવાના મામલે વેપારીઓ અડગ રહ્યા હતાં જોકે સમજાવટ બાદ ઈકબાલગઢ ની બજારો બીજા દિવસે ખોલવા માં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.