ડીસા તાલુકાના પુરવઠા મામલતદાર સામે મહિલાના ગંભીર આક્ષેપ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા : ડીસામાં પુરવઠા મામલદાર સામે એક મહિલા દ્વારા ગભીર આક્ષેપ કરી આ મામલે પીડિત મહિલાએ ડીસા પોલીસ મથકે આ બાબતની અરજી પણ કરી હતી રેશનકાર્ડ બનાવવા પુરવઠા મામલદારે મહિલા પાસે શારીરિક સબંધની માંગ કરી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને આ મામલે પીડિત મહિલાએ ડીસા ઉત્તરપોલિસ મથકે પુરવઠા મામલદાર દિનેશભાઇ મોદી વિરૂધ અરજી કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા મહિલારના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. મામલદાર કક્ષાના અધિકારીની આ હરકતથી વહીવટી તંત્ર શરમજનક સ્થિતિમાં મુકાયું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.