વોટસઅપનું ગ્રુપ બનાવી ૧૦૦ થી વધુ સાધકો જોડાઇ પ કરોડ ગાયત્રી મંત્રનો જાપ કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ગાયત્રી પરિવાર દ્વારા લોકડાઉનમાં પુજય ગુરુદેવના સ્વરમાં વિશ્વ કલ્યાણ માટે ગાયત્રી મહામંત્રની સાધના

રખેવાળ ન્યુઝ વડાવલ
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે અત્યારે આખુ વિશ્વ ભયના માહોલમાં જીવી રહ્યું છે વાયરસથી ઉગરવા માટે હાલ કોઈ જ વિકલ્પ નથી ત્યારે ગાયત્રી પરિવારના પરિવારનો સામૂહિક મંત્રની સાથે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસના કારણે આખા ભારતમાં લાકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડીસા ગાયત્રી શકિતપીઠના ટ્રસ્ટી સ્વ.હરીશભાઇ જોષી પુત્રી પલકબેન દ્વારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.