થરાદ​​​​​​​ હાઇવે પર બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત બે લોકોના ઘટનાસ્થળે મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ સાંચોર હાઇવે પર સીએનજી પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માત બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.​​​​​​​બાઇક પર સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયાં છે. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ​​​​​​​હાઇવે પર અકસ્માત થતાં ટ્રાફિકજામ થયો છે. ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.