રખડતા પશુઓનો ત્રાસ બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત
ત્યારે વાત કરવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા ગામે લીલ ગાય વચ્ચે આવી જતા અકસ્માત સજ્યો હતો
ડીસાના વેપારી ની કાર અકસ્માત સજાતા દોડધામ મચી જવા પામી હતી અને નીલગાય વચ્ચે અકસ્માત સજાવતા સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતમાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું ઘટના સ્થળે આજુબાજુ લોકો દોડી આવ્યા અને લોકોએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર નીલગાય અને રખડતા પુશ ઓ બહુ ત્રાસ વધી ગયો છે ત્યારે આ બાબતે તંત્રને અનેક રજૂઆતો કરતા છતાય કોઈ પણ ધ્યાન દોરતા નથી તે કેટલાય નિર્દોષ લોકોના ભોગ પણ બનીગયા ત્યારે કંસારી થી માનીને વિઠોદર સુધી કેટલાય રખડતા પશુઓને સંખ્યા વધી પડી
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રખડતા ઢોરે થેરવાડા જાવલ રોડપર બાઈક ઉપર પડતા ઈજાગ્રસ્ત કરવા ઉપરાંત મોતને ઘાટ પણ ઉતાર્યા હોવા છતાં પણ આ બાબતને તંત્ર દ્વારા ગમ્ભીરતા દાખવવામાં આવી નથી અને આ બાબતે અનેક વાર જાગૃત નાગરિક નાયબ કલેકટર ખાતે લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ નઘરોળ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નકક્કર પગલાં ભરવામાં આવતા