બનાસકાંઠામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ, ખેડૂતોના મુર્જાતા પાકોને જીવતદાન મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લામાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કાંકરેજમાં 03 મિમી, ડીસામાં 20 મિમી, દાંતામાં 09 દાંતીવાડામાં 10 મિમી, દિયોદરમાં 01 મિમી, ધાનેરામાં 35 પાલનપુરમાં 09 મિમી, ભાભરમાં 07 મિમી, લાખણીમાં 02 મિમી, વડગામમાં 07 મિમી, વાવમાં 04 અને સુઇગામમાં 03 મિમી વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવતી ચોમાસામાં તમામ તાલુકામાં સિઝનનો સારો વરસાદ નોંધાયો છે જેમાં અમીરગઢમાં 123.74 ટકા, કાંકરેજમાં 133.50 ટકા, ડીસામાં 138.29 ટકા, થરાદમાં 128.06 ટકા, દાંતામાં 142.43 ટકા, દાંતીવાડામાં 133.86 ટકા, દિયોદરમાં 138.76 ટકા, ધાનેરામાં 123.40 ટકા, પાલનપુરમાં 141.46 ટકા, ભાભરમાં 121.38 ટકા, લાખણીમાં 121.03 ટકા, વડગામમાં 138.37 ટકા, વાવમાં 131.21 ટકા અને સુઇગામમાં 136.04 સહિત જિલ્લામાં એવરેજ 132.93 ટકા વરસાદ નોંધાયો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.