બનાસકાંઠાના મજાદરનો યુવક કોરોના પોઝિટિવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, બનાસકાંઠા

પ્રથમ તબક્કાના લોકડાઉનના અંતિમ ચરણમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો એ પછી આખા જિલ્લામાં હડકમ્પ મચી ગયો હતો જો કે આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે વધુ સંક્રમણ થયું ન હતું અને એક વૃદ્ધાના મોત સાથે ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા તેથી હવે બીજા તબક્કાના અંતિમ ચરણમાં જિલ્લાવાસીઓને છૂટછાટ મળવાની આશા બંધાઈ હતી પણ ખરા તાકડે મજાદરના ૨૪ વર્ષીય ફિયાક લુકમાનભાઈને કોરોના પોઝિટિવ આવતા જ તેને તાત્કાલિક પાલનપુર ખાતેની કોવિડ હોસ્પિટલના આયસોલેસન વોર્ડમાં દાખલ કર્યો છે.વધુ એક કેસ સાથે જિલ્લો રેડ ઝોનમાં મુકાયો છે ત્યારે હવે લોકડાઉનમાં છૂટછાટને લઈ રહસ્ય ઘેરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.