સુઈગામ વિસ્તારમાં અલગ અલગ બે થયેલા ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી 3 ઈસમોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સુઈગામ પોલીસે અલગ-અલગ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ઈસમોને ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે ટેક્નિકલ સર્વલન્સ તેમજ મળેલ બાતમી આધારે ત્રણને ઝડપી પાડી ચોરીમાં ઝડપાયેલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.સુઈગામ પોલીસને અલગ-અલગ ગામોમાં ચોરીની ફરિયાદો મળતા પોલીસ ટિમો બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમી હકીકત આધારે એક વ્યક્તિ શંકાસ્પદ લગતા રાજેશભાઈ ઠાકોર જે અગાઉ થરાદ વિસ્તારના સાત જેટલાં ગુનામાં તેમજ દાંતીવાડામાં ચોરી એક ગુનામાં સંડોવાયેલ જે રેઢો ગુનેગાર હોતા જેનો ભાઈ પ્રકાશભાઈ ઠાકોર બને સુઈગામના જલોયા વાળાને શંકાના આધારે સુઈગામ પોલીસ સ્ટેશનને લાવી યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ સઘન પૂછપરછ કરતા બંને ચોરીના કબુલાત કરી હતી. સામાન સહીત કબજે કરી 3ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.