પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દાંતીવાડા તાલુકાના રામનગરથી પાલનપુર તરફ ખોડા હલુભાઈ દેસાઈ આવનારો છે. ત્યારબાદ પોલીસે નાકાબંદી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન રજીસ્ટ્રેશન ગુનામાં નાસતા ફરતા આરોપી ખોડા દેસાઈ રામનગર, દાંતીવાડાને પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.