ડીસા પાલિકામાં જ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા વિશ્વ વ્યાપી કોરોના દિવસેને દિવસે જીવલેણ બની રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને અંકુશમાં લેવા માટે ચાર તબક્કામાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારબાદ અન લોક ૦૧ દરમિયાન અપાયેલી વધુ પડતી છૂટ ઘાતક પુરવાર થઇ છે. જેમાં ડીસામાં કોરોના દરમિયાન લોકોને સાવચેતીના પાઠ ભણાવતી ખુદ પાલિકામાં પણ લોકો કોરોનાને ફેલાવવા માટે આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે પાલિકા દ્વારા હાલમાં દુકાન,મકાન સહિતની મિલકતમાં ૧૦% થી લઈ ૨૦% સુધીની વેરામાં વળતરની જાહેરાત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.