પાલનપુર તાલુકાના રાજપુર પાસેથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુર તાલુકાના રાજપુર પાસેથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં પોલીસે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજપુર-સાંગલા રોડની સાઈડ પર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જાેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજાે મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જાેકે, ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.