ડીસા માં દાદા શિવગર સ્વામી ની વર્ષગાંઠ ની ઉજવણી કરાઈ
ડીસા માં વર્ષો થી વસવાટ કરતા માળી સમાજ દ્વારા શ્રી 108 શિવગર સ્વામી ની 21મી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી હતી
ડીસા નાં જુનાબસસ્ટેન્ડ નજીક આવેલ શિવગર સ્વામી એ વર્ષ 1828 ચૈત્ર સુદ પાંચમા માં સમાધિ લીધી હતી ડીસા માં પણ દર વર્ષે તેમની વર્ષગાંઠ ઉજવવા માં આવે છે તેના ભાગરૂપે શુક્રવાર શનિવાર નાં બે દિવસ દરમિયાન ડીસા ખાતે આવેલા તેમના મંદિર ખાતે શિવગર સ્વામી ની 21મી વર્ષગાંઠ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે શુક્રવારે નિમિતે ભવ્ય શોભાયાત્રા, સતસન્ગ, તેમજ શનિવારે હવન અને ભંડારા( ભોજન પ્રસાદ )નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસય વર્ષગાંઠ દરમિયાન મોટી સઁખ્યા માં સમસ્તા માળી સમાજ નાં આગેવાનો તેમજ ભાઈ બહેનો ઉપસથીત રહ્યા હતા અને વર્ષગાંઠ ની ઉજવણી ને સફળ બનાવી હતી.