યુપીના પરિવારોની બદનસીબી : માંડ વતન જવા મેળ પડ્‌યો, ત્યાં ટ્રેન રદ થઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ

થરાદ શહેર અને ગ્રામ્યવિસ્તારોમાં યુપીના અનેક પરિવારો આવીને વસવાટ કરી રહ્યા છે. આ પરિવારોના માણસો પંથકમાં પકોડીની લારી તથા કલરકામ, મંદીરોના કારીગરો કે મકાનોમાં પથ્થરકામના મજુર તરીકે કામ કરી રહ્યા હતા. જો કે કોરોનાને કારણે લોકડાઉન થતાં ધંધા રોજગાર પડી ભાંગતાં તેમની હાલત કફોડી થવા પામી હતી. છેવટે ત્રીજા તબક્કાના લોકડાઉનમાં સરકારે વતનમાં જવાની છુટ સાથે વ્યવસ્થા ગોઠવી હતી. તે મુજબ થરાદ પ્રાંત પાસે લગભગ ૪૦૦ ઉપરાંત માણસોની યાદી આવી હતી. જે પૈકી ૧૭૬ માણસોને તેમના પરિવાર અને જરૂરી સરસામાન સાથે થરાદ એસટી ડેપોની પંદર બસોમાં બેસાડીને પાલનપુર સુધી મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં મામલતદાર કચેરીમાં બોલાવવામાં


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.