બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક આવા દ્રશ્યો પણ જોવા મળે છે, હો…
બનાસકાંઠા જીલ્લા માં લોકસભા ની ચુંટણીનો પ્રચાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન ની સિઝન પણ જોવાં મળી રહી છે ત્યારે હાઇવે પર ખાનગી વાહનો માં ઢસોઢસ મુશાફરો ભરી ને દોડતાં જોવા મળી રહ્યા છે ત્યારે ઘેટા બકરા ની જેમ મુશાફરો ભરીને દોડતા વાહન ને જો અકસ્માત સર્જાય તો મોટી જાનહાની થઇ શકે છે અને ત્યારબાદ તંત્ર પણ દોડતું થાય છે જેના અનેક બનાવો પણ બનતા હોય છે ત્યારે બનાસકાંઠાના હાઇવે ઉપર મુસાફરોથી ખીચો ખીચ ભરી દોડતા ખાનગી વાહનો અત્યારે તો બેરોકટોક ચાલતા ઠેરઠેર નજરે પડે છે.