આબુરોડ હાઇવે નજીક ટ્રાવેલ્સ બસમાં લૂંટનો પાર્દાફાશ ત્રણ ની અટકાયત એક સગીર ડિટેન કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

આબુરોડ હાઇવે પર દસ જુલાઇની રાત્રે એક ટ્રાવેલ બસ મા લૂંટની ઘટનાં ઘટી હતી જેની માહિતી મળતાં આબુરોડ પો.સ્ટે. અધિકારી રાજીવ ભાંદુ સહિત સ્ટાફના માણસો ઘટના સ્થળે પોહચતા જાણવા મળ્યું કે બસ બગાડતા યાત્રીઓ ફ્રેશ થવા માટે નીચે ઉતર્યા હતા દરમિયાન અંધારનો લાભ લઇ અજાણ્યા ઇસમોએ યાત્રીઓ સાથે મારઝૂડ કરી અને મો પર્સ સહિતની લૂંટ કરી બસ પર પથ્થરમારો કરી નાસીપાસ થઈ ગયાં હતા પાલીરેન્જ ઉપમહાનિરીક્ષક ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓ, સિરોહી એસપી અનિલ કુમાર એડી. એસપી પ્રભુદયાલ ધનિયા,માઉન્ટ આબુ એસપી પુષ્પેન્દ્ર વર્મા, પિંડવાડા એસપી તત્કાલીન રાત્રિએ ઘટના સ્થળ જઈ નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જે મામલે તપાસ નિર્દેશ મળતાં તપાસ હાથ ધરાઈ તપાસ દરમ્યાન સૂચન મળ્યું કે દિનેશ પુત્ર સિંગરામ દિનેશ પુત્ર કૃષ્ણાર્રામ અને રમેશ પુત્ર રુગરમ નિવાસી નિચલા ગઢ અને ગીતા પુત્ર બાબુ ઉર્ફ સુખા વારદાત બાદ ગાયબ છે જેની શોધખોળ કરતા પહાડી વિસ્તારમાં આબુરોડ અને રોહિડા પોલીસ ટીમો બનાવી બાર જુલાઇ એ પોલીસે ઝડપી પડ્યાં હતા અને પૂછતાછ કરી તેમને પકડી પાડવામાં આવી એક સગીરને ડિટેન કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.