નવી ભીલડીમાં ગટર ઉભરાતા રહીશોમાં રોગચારાની ભીતિ :ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા રહીશોને ભારે હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના નવી ભીલડીમાં ઠેર-ઠેર ગટરોના ગંદા પાણી રોડ પર ફરી વળતા રહેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.નવી ભીલડીમાં છેલ્લા કેટલાક, મચ્છરો પણ જોવા મળી રહ્યા છે.સમયથી ગટરો ઉભરાઈ રહી છે જેના ગંદા પાણી રોડ ઉપર ફરી છે.રહેવાસી ઘરના આગળ ગટરોના ગંદા પાણી રોડ પર ભરી વળતા લોકોને ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબુર થઇ રહ્યા છે.


દુર્ગંદ અને મચ્છરો થી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે.અને જેમા નવી ભીલડી વોર્ડ નં ૮ માં ગટર ની સુવિધા ન હોવાથી ગંદા પાણી રોડ પર આવી રહ્યા છે.અને લોકોને ભારે હાલાકી પડી રહી છે.જેને લઇ લોકોને પંચયાત સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.