પાલનપુરમાં પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

આવતીકાલ તા. ૨૬મી જાન્યુરઆરી-૨૦૨૧, ૭૨ માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે જિલ્લાા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પાલનપુર મુકામે આવેલ પોલીઠા જિલ્લાદ વહીવટીતંત્ર દ્વારા આ સ્થપળે ધ્વજવંદનને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે સવારે-૯.૦૦ કલાકે કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લાના અધિકારીશ્રીઓની ઉપસ્થિઆતિમાં કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યુંક હતું. રિહર્સલ દરમિયાન ધ્વશજવંદન, પોલીસ પરેડ, હર્ષધ્વની સહિત તમામ વ્યરવસ્થાાઓનું રિહર્સલ જોઇને કલેકટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી વધુ સારી રીતે કાર્યક્રમ કરવા પ્રોત્સાજહન પણ પુરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. કે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ. જે. ચાવડા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિ ત રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.