Home / News / ડીસા માં પવન સાથે વરસાદ નું આગમન થતા ગરમી થી રાહત.
ડીસા માં પવન સાથે વરસાદ નું આગમન થતા ગરમી થી રાહત.
ડીસા પંથક માં કોરોના મહામારી વચ્ચે અસહ્ય ઉકલાત વચ્ચે શુક્રવારે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો જેના લીધે વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી