ધાનેરાના લીલાશા નગરના રહેણાંક બંધ મકાનમાં આગ લાગતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા શહેરમાં લીલાશનગર સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. લીલાશા નગરમાં રહેતા શંકરભાઈ ભીમાણીના બંધ મકાનમાં આગ લાગતા અફડાતફડી મચી હતી. ઘરની બારીમાંથી ધુમાડો નીકળતા પાડોશી બહેનએ નજીકના રહીશોને જાણ કરી હતી. ધાનેરા ફાયર ફાઇટરને પણ જાણ કરતા નગરપાલિકાનું ફાઇટર પણ આવી પહોંચ્યું હતું અને દરવાજો તોડી અંદર પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે મકાન બંધ હોવાથી મોટાભાગનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. હાલ તો આ આગ સોર્ટસર્કિટના લીધે લાગી હોય તેવું જાણવા મળ્યું છે. ઘરમાં આવેલ તમામ વીજ વાયરો બળી ગયા છે. રસોડામાં પડેલ ઘરવખરી તેમજ લાકડાનું ફર્નીચર પણ આગમાં રાખ થઈ ગયું છે. તેણી જીપ લઇને આવતાં બંન્ને મળીને નાગજીભાઇને બોલ્યા બાદ પત્ની પણ માતા સાથે મધરાતે જતી રહી હતી. જો કે હવે પછી કંચનબેન આવી ભુલ નહી કરેની શરતે સમાધાન પ્ણ થયું હતું. જો કે ત્યાર બાદ પત્નીએ થરાદ પોતાના ભાઇ બહેન રહેતાં હોઇ તેમની નજીકમાં રહેવા જવાની વાત કરતાં તેમણે ના પાડી હતી. તેમ છતાં પણ પત્ની જ્યારે નાગરભાઇ નોકરી પર જાય ત્યારે કોઇને કહ્યા વગર જતી હોઇ નાગરભાઇએ આ અંગે તેની સાસુને વાત કરતાં તેણી તથા સાળા અરવિંદભાઇ બાબુભાઇ પંડ્યાએ કંચનબેનને કંઈ કહેશો તો ફરીયાદ કરવાની અને ગમે તે રીતે મારી નાખવાની ધમકી આપી હતી.આ રીતે પત્ની મનફાવે તેમ વર્તન કરતી અને સાસરી પક્ષના લોકો જમાઇ તરીકે સતત બે ઇજ્જતી કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હોઇ નાગજીભાઇ હતાશામાં રહેતો હતો.
આથી ગત ૧૩/૦૭/૨૦૨૦ના રોજ નાગજીભાઇએ નર્મદા નહેરમાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી દીધું હતું. જો કે મરતાં પહેલાં તેણે વિડીયો બનાવીને સોસ્યલ મિડીયામાં વાયરલ કર્યો હતો. આથી પોલીસે મૃતકની પત્ની કંચનબેન નાગજીભાઇ પંડ્યા રહે.વાવ તથા અમીરામભાઇ વાસ્તાભાઇ પંડ્યા તથા લક્ષ્મીબેન બાબુલાલ પંડ્યા તથા અરવિંદભાઇ બાબુલાલ પંડ્યા ત્રણે.રહે.ઢીમા તા.વાવ તથા વિઠ્ઠલભાઇ વનાભાઇ પંડ્યા રહે.વાવ તેમજ ઘનશ્યામભાઇ શિવરામભાઇ પંડ્યા તેમજ હેતલબેન તેજાભાઇ પંડ્યા રહે.થરાદ સામે મૃતકની પત્ની કંચનબેનની ભુલો છુપાવવા સારૂ તેની ચાલચલગત સુધારવાના બદલે સતત ચડામણી કરી મૃતકને સતત ત્રાસ આપી શારિરીક માનસિક ત્રાસ આપી પરોક્ષ અને પ્રત્યક્ષ દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.