બનાસકાંઠામાં અકસ્માત નિવારવા અને સેફ્ટી માટે પોલીસની ટ્રાફિક ડ્રાઇવ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નિવારવા અને સેફટી માટે પોલીસની ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે શાળામાં પડતા વિદ્યાર્થીઓ બ્લેક ફિલ્મ હેલ્મેટ સહિતના નિયમોને ધ્યાને લઈ ગુજરાત ડીજીપી અને ભુજ રેન્જ આઈ જી ની સૂચના મુજબ જિલ્લા પોલીસ વડા પણ આ ડ્રાઇવ જોડાયા છે જોકે જિલ્લામાં અકસ્માત તો નિવારવા અને લોકોને સેફટી જળવાઈ રહે તે હેતુથી પોલીસે અભિયાન શરૂ કર્યું છે.બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લામાં તથા અકસ્માતો ને અટકાવવા પોલીસ એક્શનમાં આવી છે જેમાં ખાસ કરીને શાળામાં ભણતા બાળકો અંડર એજના ટુ વ્હીલર લઈને નીકળતા હોય છે તેમજ બ્લેક ફિલ્મ કાળા કાચ સહિતના નિયમોને લઈ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે જોકે આજે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા પણ ટ્રાફિક ડ્રાઈવ માં જોડાયા હતા જેમાં 241 વાહન અને ડિટેઇન કરવામાં આવ્યા છે બનાસકાંઠા પોલીસ અકસ્માતો ને અટકાવવા અનેક પ્રયાસો કરી રહી છે જેમાં થોડા દિવસ અગાઉ આરટીઓ એલ એન્ડ ટી વિભાગ અને બનાસકાંઠા પોલીસ દ્વારા બેઠક કરી હાઇવે ઉપર પૂર જપાટે આવી રહેલી વાહનો ને સ્પીડ નિયંત્રણ કરવા માટે ઠેર ઠેર જગ્યા બેરી કેટરડો મૂકવામાં આવ્યા છે.


જોકે આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એ જણાવ્યું હતું કે હાલમાં બનાસકાંઠા પોલીસ એક વિશેસ પ્રકારે ડ્રાંઇવ નું આયોજન કરી રહી છે ગુજરાતDGP અને રેંજ IG ની સૂચના અનુસાર એક ટ્રાફિક ડ્રાંઇવ નું આયોજન કરી રહ્યા છે કોઈ પણ પ્રકાર ની બ્લેક ફિલ્મ નંબર વગર ની ગાડીઓ ખાસ કરીને અન્ડર એજના બાળકો હોઈ છે તે ટુ વિલર નો ઉપયોગ કરે છે જેમાં તમામ ને લઈ હાલ ટ્રાફિક ડ્રાંઇવ વિશેસ ચાલુ છે હૂ તમામ લોકો ને અપીલ કરું છૂ કે આ લોકો પરેશાન કરવામાં માટે નહિ જિલ્લા એક્સીડેન્ટ ઘટાડવા માટે જેમાં માનવ મુતિયાંગ હોઈ હોઈ એમાં એક્સીડેન્ટ ની સંખ્યામાં ઘટી શકે એના માટે ડ્રાંઇવ ચાલુ છે હાઇવે ઉપર જે છે જેમાં ટુ વિલર ચાલકો હેલ્મેટ નથિ પહેરતા અને ગાડી ચાલક સીટ બેલ્ટ નથિ લગાવતા તેમના માટે છે હૂ સર્વે લોકો ને અપીલ કરીશ કે આપણે ટ્રાફિક ના નિયમો નું પાલન કરીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.