થરાદમાં લાકડા માફિયાઓ સામે પોલીસની લાલ આંખ

બનાસકાંઠા
બનાસકાંઠા

એક છોડને વાવીને વૃક્ષ બનાવતા વીસ-વીસ વર્ષનો સમય લાગી જાય છે, ત્યારે પોતાનું ક્ષુલ્લક સ્વાર્થ ખાતર કેટલાક જંગલ માફિયાઓ આવા મોટા-મોટા વૃક્ષો કાપીને અને એને વેચાણ હોય છે. થરાદ પંથકમાં પણ આવી ગેરકાયદેસર લાકડું કાપી વેંચવાની પ્રવૃતિ ધ્યાન પર આવતા થરાદ પોલીસ દ્વારા પણ આવા લાકડા માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા દસ દિવસમાં અમે આવા ગેરકાયદેસર લાકડું કાપીને વેંચાણ કરતા ત્રણ ટ્રેકટર જપ્ત કર્યા છે અને આ મામલે અમે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી છે. તેમણે જાહેર જનતાને પણ અપિલ કરી હતી કે આવા ગેરકાયદેસર વૃક્ષો કાપીને વેંચતા લાકડા માફિયાઓનો આપ પણ વિરોધ કરો તેમજ અમને જાણ કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.