પાલનપુર સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ ઉત્સવ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ દીકરીઓને કંકુ ચાંદલા થી તિલક કરીને તેમને સાકરથી મો મીઠું કરીને તેમનો પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાયું હતું. સંસ્થાના પ્રમુખ રમેશભાઇ દ્વારા દીકરીઓને સલાહ આપી હતી કે ભૂલ થી પણ ખોટું પગલું ભરતા પહેલા પોતાના મા બાપ અને સ્વસ્તિક સામે એક નજર ચોક્કસ કરજો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.