ડીસા-ભીલડી હાઇવે પર વાધપુરા પાટીયા પાસે પથ્થર ભરી જઇ ટ્રેઇલર પલટાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ભીલડી હાઇવે પર આવેલા વાધપુરા પાટીયા નજીક આજરોજ પથ્થરો ભરી જઇ રહેલ ટ્રેઇલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઇ જવા પામ્યું હતું જોકે મોટી જાનહાનિ ટળી હતી. ડીસા-ભીલડી હાઇવે પર દીન પ્રતિદીન અકસ્માત નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજેના બપોરે ગાંધીધામ તરફ પથ્થરો ભરી જઈ રહેલ ટ્રેઇલર ને વાઘપુરા પાટિયા નજીક રસ્તા વચ્ચે અચાનક ઢોર આવી જતા ટ્રેઇલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં રોડની સાઈડમાં ઉતરી જતાં પલટી ખાઈ જવા પામ્યું હતું જોકે અકસ્માત માં વાહન ને મોટું નુક્સાન થયું હતું પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.