દશેરાને લઈને દાંતાની તમામ ફરસાણોની દુકાનમાં લાંબી કતારો લાગી

બનાસકાંઠા
બનાસકાંઠા

દશેરાનું પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધુરો મનાય છે. ત્યારે આજે દશેરા પર્વને લઇ દાંતાની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. આજે દશેરા પર્વને લઇ દાંતાની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.