ધાનેરા પાલિકા દ્વારા ૨૫ હોસ્ટેલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા નગરપાલિકા વિસ્તાર જેવા કે સોસાયટીઓ તથા રહેણોક વિસ્તારોમાં બે રોક ટોક ઠેર ઠેર વિદ્યાર્થીઓની હોસ્ટેલો ચાલી રહી છે તેવી માહિતી નગરપાલિકાને મળતા નગરપાલિકા દ્વારા ૨૫ હોસ્ટેલોને નોટિસ ફટકારી જણાવેલ કે હોસ્ટેલ ચલાવવાની પરવાનગી,વેરા પાવતી હોસ્ટેલો માં રાખવામાં આવેલ વિદ્યાર્થીઑની વિગત વિગેરે બે દિવસમાં આપવા જણાવ્યું છ.ે જાે બે દિવસમાં જણાવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈએ જણાવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.