દાંતીવાડા ની ભાકોદર પ્રાથમિક શાળા અને આંગણવાડી મા દાતા દ્વારા નોટબુક નુ વિતરણ કરાયું.

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા ના ભાકોદર ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડી ના બાળકો ને ડીસા ના વતની અને સેવાભાવી દાતા લાલાભાઈ ચોકસી અને કલ્પેશભાઈ ચોકસી દ્વારા તેમનાં પિતા સ્વ. દેવચંદ ભાઈ ખેમાજી ચોકસી ના સ્મરણાર્થે નોટબુક નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેને લઇ શાળા ના બાળકો મા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સભ્યો અને ગામના વડીલ આગેવાની ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના બાળકો તેમજ શાળા ના સ્ટાફે દાતા અને તમામ આવનાર મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.