લાખણીના લવાણા ગામની ખીંમતપુરા પ્રા.શાળામાં તિથિભોજન અપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણી તાલુકાના લવાણા ગામની ખીંમતપુરા (લ.) પ્રા.શાળામાં શનિવારે અને સોમવારે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકો, એસએમસી સભ્ય, વાલીગણ તથા અન્ય મહેમાન પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસના તીથિ ભોજનના દાતા દુદાભાઇ ડુંગરાભાઇ સોલંકી અને બાબુભાઇ સેધાભાઇ દેસાઇનો સમગ્ર શાળા પરિવારએ આભાર માન્યો હતો. આ પ્રસંગે આચાર્ય દુદાભાઈ સોલંકી અને સાથી ઉપશિક્ષક કરશનભાઇ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.