બનાસકાંઠાના થરાદ ખાતે આજે બે કલાક ધોધમાર વરસાદ વરસ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના થરાદ ખાતે આજે બે કલાક વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસો થી આકાશ ગોરંભાયેલું નજરે પડતું હતું. ઓછા પ્રમાણમાં વરસાદ પણ વરસતો હતો જેમાં આજે થરાદમાં બરાબરનો મેધો જામ્યો હતો.થરાદ શહેર તેમજ આસપાસના તમામ ગામોમાં પણ આજે એક સામટો વરસાદ વરસ્યો છે. શહેરના શિવનગર, નવા ગંજ વિસ્તાર, હાઇવે ચાર રસ્તા તેમજ મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા હતા. આજે મુસ્લિમ બિરાદરોના મોહરમ તહેવાર નિમિત્તે વરસાદે થરાદમાં અમી છાંટણા કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.