થરાદ તાલુકાના કોઠીગામ પ્રા.શાળામાં 181 ટીમ દ્વારા માહિતી અપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના કોઠીગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ની કિશોરીઓને મહિલા અભયમ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. કિશોરીઓ અથવા મહિલા કોઈપણ પ્રકારની તકલીફો હોય તો 181 ઉપર કોલ કરીને તે સુરક્ષાનો લાભ લઇ શકે છે. આ માહિતી મહિલા કોન્સ્ટેબલ થરાદ મહિલા પોલીસ કમલાબેન તથા મહિલા કાઉન્સિલર તરીકે તારાબેન પંડ્યા દ્વારા વિશેષ માર્ગદર્શન શાળાની કિશોરીઓને આપવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.