ભીલડી પંથકમાં ફરીથી તીડ નું આક્રમણ.
વાવાઝોડું,કમોસમી વરસાદ,કોરોના વચ્ચે તીડનું આક્રમણ.
ભીલડી પંથકમાં બે દિવસ પહેલા ભારે પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાએ ખેડૂતોને ખૂબ જ નુકસાન કર્યું છે ત્યારે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે તેમાં બે દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે લોકો ના પાકો અને ઘરોને પણ ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે જેમાં ઘણા લોકો ને ઘર વિહોણા કરી નાખ્યા છે ત્યારે ફરીથી ભીલડી પંથકમાં પાલડી, રાંમવાસ ,નેસડા સોયલાં, ઘરનાળ માં તીડ આવી પહોંચતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે ખેડૂતો દ્વારા તીડને ભગાડવા થાળી-વાટકા તેમજ ઘોંઘાટ કરીને ભગાડવાના પ્રર્યાસ કરી રહ્યા હતા.