ધાનેરાના થાવર નજીકથી ચાર ઓવરલોડ ડમ્પર ઝડપાઈ ગયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકામાં તથા રાજસ્થાનમાં રેતી તથા કપચી ભરેલ ઓવરલોડ ડમ્પરો બે રોકટોક જતા હોય છે.ગતરોજ બાતમી આધારે ખાણ ખનીજની ટીમે ચાર ડમ્પરો ઝડપ્યા હતા.ડીસાની બનાસ નદીમાંથી મોથી રેતી  ભરીને દરરોજ ૧૦૦ થી ૨૦૦ જેટ-લા ડમ્પરો વહેલી સવારથી ધાનેરા થી રાજસ્થાન તરફ બે રોક ટોક જઈ રહ્યા છે. જેમાં કેટલાક ડમ્પર નંબર પ્લેટ વગરના હોય છે અગાઉ ફરી યાદો વધતો ધાનેરા પ્રાંત અધિકારીએ ઓવરલોડ ડમ્પર ઝડપી પાડયા હતા અને વધુ ઝડપી રહ્યા હતા પ રંતુ તેમની પાસે ચાર ચાર તાલુકા નો
ચાર હોઈ તેમને આ કામગીરી અટકાવી પડી હતી કે ટાઈમના અભાવે કે રાજકીય દબાણ હેઠળ આ ડમ્પરવાળા ઝડપાતા ન હતા. ફરી જાગૃત નાગરિકોએ બાતમી આપતો ખાણ ખનીજ ખાતું ઊંઘમાંથી જાગૃત બની બાતમી વાળા ચાર ડમ્પરો ઝડપી પાડ્યા હતા જેમાં બે નંબર પ્લેટ વગરના હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.