અંબાજીના દાતામાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો : પશુપાલકોમાં ડરનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતમાં  20 જિલ્લામાં ફેલાયેલા લમ્પી વાયરસના  કેસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી જિલ્લાના દાંતામાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. દાંતાના પેથાપુરના દુધિયા ખેતર પાસે લમ્પી વાયરસનો કેસ મળ્યો છે. જેમાં લમ્પી વાયરસનો કેસ આવતા ખેડુતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ કેસ સંદભે ડેરીના મંત્રીને તેની જાણ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.