ડીસા માં ઈદની ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માં ઈદ ઉલ અઝહા ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી ડીસા મા ઈદ ઉલ અઝહા ની 6 જગ્યાએ નમાઝ અદા કરવામાં આવી હતી ડીસા ના ઇદગાહ ખાતે હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવા એ જણાવ્યું કે હઝરત ઇબ્રાહિમ(અ.સ.) અને હઝરત ઇસ્માઇલ (અ.સ.) ની કુરબાની ને જીવંત રાખી ઈદ ઉલ અઝહા ની ઉજવણી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિતિ રહી હઝરત સૈય દ મોહમદ અલી બાવા ની ઇમાંમત હેઠળ ઈદ ની નમાઝ અદા કરી હતી ડીસા માં મસ્જિદ ખાતે મોલાના સાહેબ ની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં ઈદ ની નમાઝ અદા કરી હતી જ્યારે રીસાલા મસ્જિદ ખાતે હાફિઝ અબ્દુલ હનનાન સાહેબે નમાઝ અદા કરવામાં આવી હતી. ડીસામાં મસ્જિદ ખાતે મોલાના સાહેબ ની ઈમામત હેઠળ નમાઝ અદા કરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.