ડીસા પાટણ હાઇવે પર આવેલ ખરડોસણ ગામના પાટીયા પાસે ઈકો ગાડી ટાયર ફૂટતા અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પાટણ હાઇવે પર આવેલ ખરડોસણ ગામના પાટીયા પાસે ઈકો ગાડી ટાયર ફૂટતા પલટી ખાતા છ જણાને ઈજાઅકસ્માત થયો હતો જેમાં  થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સીલસીલો યથાવત રહ્યો છે. હમણાં રોજબરોજ અકસ્માતોના સમાચારો સાંભળવા મળી રહ્યા છે ત્યારે વધારે એક અકસ્માત ડીસા પાટણ હાઈવે પર આવેલ ખડોસણ ગામના પાટીયા પાસે ઈકો ગાડીપર સવાર થતાગંભીર રીતે ઘાયલ થયા હતા. અને તેમને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પણ તેમની હાલત વધારે નાજુક જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં વધારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.