ભારત વિકાસ પરિષદ દ્વારા સફાઈ કામદારોને મીઠાઈ વિતરણ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા એક નવા અભિગમ દ્વારા “આવો ખુશિયાં બાંટે સ્મિત ના સરનામે” કાર્યક્રમ અંતર્ગત પાલનપુર માં રોજ મોડી રાત્રે આવીને પાલનપુર ને સફાઈ કરી ને પાલનપુર સ્વચ્છ બનાવતા સફાઈ કર્મચારી મિત્રો ને મીઠાઈ તથા સાડી વિતરણ કરવામાં આવી હતી.

આ મિત્રો જયારે પાલનપુર નાગરિકો મોડી રાતે પોતાના ઘરે પોહચી સૂતા હોય એ વખતે આ સફાઈ કામદારો પાલનપુર ને સવચ્છ કરવાનું કામ કરતા હોય છે એવા મિત્રો સાથે દિવાળી ની મીઠાઈ વિતરણ નો આ સો પ્રથમ કાર્યક્રમ રાખવામાં આવેલ.આ કાર્યક્રમમાં શાખા પ્રમુખ ભૂપેન્દ્ભ ભાઈ, મંત્રી લાલજીભાઈ, ખજાનચી અલ્પેશ ભાઈ સાથે મહિલા સયોજીકા મનીષાબેન, સહ સયોજિકા કલ્પનાબેન, વીણાબેન, સ્મિતાબેન સાથે શાખા ના પરિવાર સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી આ સફાઈ કામદારો જોડે દિવાળી ની ઉજવણી કરી એમના મોઢે સ્મિત જોઈ સો કોઈ આનંદ અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.