ગણતરીના કલાકોમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલતી ડીસા ઉત્તર પોલીસ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા દારુ જુગાર ચોરી જેવા ગુનાહો શોધી કાઢવા માટે સુચના કરેલ હોઈ ડીસા નાયબ પોલીસ અધિક્ષક સી એલ સોલંકી અને ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉતર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. બી. ઠાકોર સહિત પોલીસ ટીમ દ્વારા જ્યારે ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં 19.7.2024ના રોજ બાઈક ચોરીનો ગુન્હો નોંધાયાં બાદ ઉતર પોલીસે કડક વાહનચેકીંગ હાથ ધરી ગાયત્રી સર્કલ પાસેથી ચોરીના બાઈક સાથે પ્રવિણજી ઉર્ફે પવો સોવનજી ઠાકોર (રહે. નગોટ, તાલુકો. કાંકરેજ)ને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલા આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલાયા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.