ધાનેરાની આલિયા રેમ્પ વોકમાં પ્રથમ નંબરે આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ તથા ડીફરન્ટ ફોટોગ્રાફીનાં માધ્યમ દ્વારા પ્રિટી ફેશન શો -2023નુ આયોજન થયું હતું.

જેમાં 150 જેટલાં મોડલોએ ભાગ લીધો હતો. જેમાં જજ તરીકે ગુજરાતી ફિલ્મ નિર્માતા ફારુક ગાયકવાડ, અભિનેત્રી વિશ્વા ભટ્ટ, અભિનેતા નીલ શાહ, ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ કોમલ પટેલ અને પાયલ શાહે સ્પર્ધકોનું પરફોર્મન્સ જોઈને અલગ અલગ કેટેગરીમાં નંબર આપ્યાં હતાં. જેમાં કીડ્સ કેટેગરીમાં ધાનેરાની રેમ્બો સ્કૂલની બાળકી નાઈ આલિયા આનંદભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.