ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર ચેકપોસ્ટ પરથી કન્ટેનર માંથી પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

આંતરરાજ્ય માંથી માદક પદાર્થ હેરાફેરી કરનાર ઉત્તર પ્રદેશના બે ઇસમો પોલીસ કરી અટકાયત

ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર થી ધાનેરા પોલીસ એ એક કન્ટેનર માંથી પોષડોડા ના જથ્થા સાથે ઉત્તર પ્રદેશનાં બે ઇસમોની અટકાયત કરી છે.

ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર ચેકપોસ્ટ પરથી એક કન્ટેનરમાંથી મરચાના કટ્ટાની આડમાં પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મળતી બાતમી હકીકતના આધારે નેનાવા ચેક પોસ્ટ પર તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ કન્ટેનર આવતા તેને રોકાવી ચેક કરતા તેમાંથી મોટા પ્રમાણમાં પોસડોડા મળી આવ્યા હતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ કરી છે.

જે આધારે પોલીસે તપાસ હાથ ધરતા એક રાજસ્થાન તરફથી UP 14 JT 8228 નંબરનું કન્ટેનર આવતા પોલીસને કન્ટેનર શંકાસ્પદ લાગતા પોલીસે તેને સાઈડમાં કરાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મરચાના કટ્ટાની આડમાં 66 જેટલા પોસ ડોડાના કટ્ટા મળી આવ્યા હતા. જેથી પોલીસે કન્ટેનર ચાલક અને તેના સાથી મિત્રની અટકાયત કરી હતી. ધાનેરા પોલીસે કુલ 54 લાખ 95 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલો સહિત કુલ ત્રણ વિરુદ્ધ એન. ડી. પી. એસ એક્ટ હેઠળ ધાનેરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.