ડીસા દક્ષિણ પોલીસે કતલખાને જતી ઘેટાં બકરા ભરેલી ટ્રક ઝડપી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ ડીસા : પોલીસે ઘેટાંબકરા ભરેલી ટ્રક રાજપૂર ડીસા પાંજરાપોળમા ઉતારી કોરોના મહામારી અને લોકડાઉન દરમ્યાન અબોલ જીવોની હેરાફેરી ઉપર અંકુશ હતો. લોકડાઉન દરમીયાન કતલખાના પણ બંધ હોઈ અનેક અબોલજીવો નવા નવું જીવન મળ્યું હતું.
જોકે ત્યારબાદ લોકડાઉન ૦૧ માં દરમીયાન અપાયેલી છૂટ ના પગલે ફરી આવા અનેક કતલખાના ધમધમતા યા છે અને પશુઓની હેરાફેરી પણ મોટા પ્રમાણમાં ય છે જેના પગલે આજે ડીસા દÂક્ષણ પોલોસે માહિતી આધારે ડીસા પાટણ હાઇવે નજીક પસાર તી એક ટ્રક જેમાં ખીચો ખીચ ઘેટા બકરા ભરેલા હતા અને પોલોસે આ તમામ ઘેટાંબકરા ઉતારી તેની સારસંભાળ અને ખોરાકની વ્યવસ્ માટે પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.
જા કે ટ્રકમાં કુલ ૨૨૭ જેટલા નાના મોટા ઘેટાંબકરા જીવો હતા તે તમામ જીવો નંદાસણ ખાતે લઈ જવાતા હોવાની માહિતી પણ પોલીસને પૂછપરછમાં જાણવા મળી હતી. પોલોસે આ તમામ ઘેટા બકરા પાંજરાપોળ ખાતે મોકલી આપી ટ્રક ચાલકને વધુ પૂછપરછ હા ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.