ડીસાના રામપુરા ગામેથી ધોળાદિવસે બાઈકની ઉઠાતરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના ઢેઢાલ ગામના વતની જામાભાઈ પરબતભાઈ રબારી પોતાનુ હિરો હોન્ડા કંપનીની મોટરસાયકલ નં. જીજે.૦૮. સીએ. ૭૭પ૪ રામપુરા બસ સ્ટેશન ની બાજુમાં પાર્કિંગ કરીને કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન કોઈક અજાણ્યા શખ્સ બાઈક લઈને ફરાર થઈ ગયેલ છે. જે આ અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ છે. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ચલાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.