ભાભર કોરોના મુકત પણ હવે સંક્રમણનો ખતરો, લૉકડાઉનમાં છૂટ મળતા બજારમાં ભીડ ઉમટી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, ભાભર
બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભરમાં લોકડાઉનના ૫૫ દિવસ બહાર ફરી દુકાનો ખુલી છે.અને લોકો ખરીદી માટે ઉમટી પપડ્યા છે.શહેરના તિરુપતિ બજારો, લાટી બજારમાં આડેધડ લોકોએ પાર્કિંગ કર્યુ હતુ.ટ્રાફિકજામ પણ કર્યો હતો.

સદનસીબે ભાભરમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.જોકે, લોકો ભીડ કરીને કોરોના ના સંક્રમણ ને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.કેટલાક વાહનચાલકો ડબલ સવારી સાથે પણ આવનજાવન કરતા જોવા મળ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.