બનાસ ડેરીના પશુપાલકોનું પીએમ રાહત કોષમાં મોટું દાન

બનાસકાંઠા

રખેવાળ, ડીસા

બનાસ ડેરીના પશુપાલકોએ કોરોના સામેના જંગમાં પીએમ રાહત કોષમાં મોટું દાન આપ્યું છે. જિલ્લાના પશુપાલકોએ ૭ કરોડ ૧૪ લાખ રૂપિયા એકત્ર કરી રાહત કોષમાં આપ્યા છે. આમ, સંકટના સમયે બનાસ ડેરીના પશુપાલકો દૂધના નાણાં આપી દેશસેવામાં અગ્રેસર બન્યા છે. આ બાબતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ટિવિટ કરી માહિતી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.